દર્શન ( આપણા શાસ્ત્રો ) – લંડન – ૪

દર્શન ( આપણા શાસ્ત્રો )

દર્શન એ ક્લાસીકલ ગ્રંથ છે. પુરાણોમાં તમારી શંકાઓનું સમાધાન નહિ થાય, દર્શનોમાં શંકાઓનું સમાધાન છે. દર્શન શાસ્ત્ર બૌધિક ભૂખની તૃપ્તિ માટે એટલેકે જીજ્ઞાસુઓ માટે છે. દર્શન એ તટસ્થ ચિંતન છે. વિજ્ઞાન, ઇતિહાસ અને દર્શન લાગણી મુક્ત હોવા જોઇએ. જો એમાં લાગણી ઉમેરો તો તમે સત્યને ન શોધી શકો.

Side 4A – 
– વૈદિક દર્શનોના બબ્બેના જોડકા બનાવ્યા એટલે થઇ ગયાં ત્રણ. હવે બીજું જોડકું છે એનું નામ છે સાંખ્ય અને યોગ. સાંખ્યના રચનાર છે મહર્ષિ કપિલ અને યોગના રચનાર છે મહર્ષિ પતંજલિ. સાંખ્ય દર્શન અત્યંત મહત્વનું છે. સાંખ્ય નામ સંખ્યા પરથી પડ્યું. @3.20min. થોડી સંસ્કૃતના વ્યાકરણની વાત સાંભળો. @8.54min. મૂળમાં બેજ તત્વો છે તે પ્રકૃત્તિ અને પુરુષ. એ પૌરાણિક પદ્ધતિમાં શિવ અને પાર્વતી થયા. શિવ-પાર્વતી ઐતિહાસિક નથી. પ્રકૃત્તિમાંથી 24 તત્વોની ઉત્પત્તિ થાય. પ્રકૃત્તિમાંથી બ્રહ્માંડો થાય છે તે વિષે સાંભળો. સાંખ્ય શાસ્ત્રની બહુ મોટી અસર ગીતા ભાગવત, મહાભારત અને મનુસ્મૃતિ ઉપર છે. (more…)