[ સનાતન ધર્મ એટલે શું? ધર્મ વિષે સ્વામીજી નાંપ્રવચનો નું સુંદર સંકલન.]
ARCADIA, California
@Begining ઇશ્વરને જાણવા માટે બે શાસ્ત્રોની રચના. વેદ કહે એનું નામ ધર્મ અને નિષેધ કરે તેનું નામ અધર્મ. શાસ્ત્ર એટલું વિશાળ કે લોકોએ વેદની વ્યાખ્યા પોતાની રુચિ પ્રમાણે કરી. દા.ત. બંગાળના એક વિદ્વાને માંસાહાર શાસ્ત્ર-સિદ્ધ છે એવું સાબિત કર્યું. @10.35Min. મહાભારતની કથા. @28.00Min. જે દેશ, કાળ અને પરિસ્થિતિને સમજે તેજ ધર્મની વ્યાખ્યા બરાબર કરી શકે. જે ફક્ત શાસ્ત્રને સમજતો હોય છે, તે વેદિયો છે. દા.ત. આફ્રિકામાં ભારતનું ફસાયેલુ લશ્કર અને આપદ ધર્મ વિશે. સોમનાથ મહાદેવનો પ્રસંગ. આપદ ધર્મ અને સગવડીયા ધર્મ વિશે. @38.00Min. સમજ્યા વગરની રુઢિઓથી જડતા આવે. @42.50Min. પરમાણુની પ્રથમ વ્યાખ્યા ૨૭૦૦ વષો પહેલાં કણાદ ઋષિએ કરી.
કણાદ ઋષિ… ચાલુ. ટીલાં ટપકાં કરવા કરતા ભગવાનને માનવતાના કામો વધારે ગમે. @6.30Min. રાજા અને ઋષિ @11.00Min. કણાદની ધર્મની વ્યાખ્યા. @18.50Min. મંદિરનો ૬૪વસાણાનો પ્રસાદ.  @ 23.00Min. BHAJANS, શ્રી નારાયણ સ્વામી.
@ Begining રાજાની બોધકથા @4.00Min. ધર્મ વિશે વધુ માહિતી. આખી દુનિયાનો ધર્મ એકજ છે અને તે સનાતન છે. ધર્મને બનાવનાર પર્મેશ્વર છે, પરંતુ સમ્પ્રદાય માણસ બનાવે છે એટલે સમ્પ્રદાયનું આયુષ્ય ૧૦૦, ૨૦૦ કે ૫૦૦ વર્ષનું હોય છે. માત્સ્યન્યાય વિશે.પોતાને સંતોશ થાય તેવી ભગવાને સૃષ્ટિ બનાવી એટલે ધર્મ બનાવ્યો અને તેમાં સત્ય,દયા, કરુણા,ઉદારતા,પ્રમાણિકતા વગેરે મૂક્યા. એટલે આમ ચોરને પણ સત્ય પ્રિય હોય છે. સનાતન ધર્મ કોઇ વ્યક્તિનો ચલાવેલો નથી. @13.30Min. અંગ્રેજીમાં ધર્મ શબ્દનો પર્યાય નથી. રિલિજીઅન શબ્દ સમ્પ્રદાયનો પર્યાય છે ધર્મનો નથી. ગુણો અવગુણો  અને સંપ્રદાય વિશે વિસ્ત્રૃત સમજણ.  @27.00Min. પ્રક્રૃતિ સંસ્ક્રુતિનું નિર્માણ કરે છે. 41.10Min. સંસ્ક્રુતિ વિશે.
@4.00 ગુલાબસિંહના ટાઇમમાં કાશ્મિરમાં થયેલી ભૂલ. મોલેસલામ ગરાસિયા વિશે. @10.30Min.  રુઢિઓ વિશે. @21.00Min. ધાર્મિક રિવાજો અને સામાજિક રિવાજો ભેગા થાય ત્યારે તેને સંસ્ક્રૃતિ કહેવાય.પ્રત્યેક ધર્મ, સમ્પ્રદાય કે પંથની ત્રણ ધારાઓ – આચાર, કર્મકાંડ અને ફીલોસોફી. આચારની દ્રષ્ટિએ પસ્ચિમના લોકો વધારે ધાર્મિક છે. 27.45Min. નેપાળની યાત્રા અને બસ બગડવા વિશે. અને ગરીબ લોકોનું ગૌરવ વિશે. @31.00Min. BHAJANS, Dohaa – Bade Badaai Naa Kare(Filmi), Suraj-Kee  GarameeSe – Shree Anup Jalota