listen – Side A
શ્રીમદ ભગવદ ભગવદ ગીતા અશુદ્ધમાં અશુદ્ધ જીવનને પરમ શુદ્ધ કરનાર ગંગા જેવો પવિત્ર ગ્રંથ છે. શુદ્ધિ-અશુદ્ધિ, પવિત્રતા-અપવિત્રતા વિશે. પ્રત્યેક જગ્યા, પ્રત્યેક વસ્તુ કોઈની અપેક્ષાએ પવિત્ર અને બીજા કોઈની અપેક્ષાએ અપવિત્ર છે. દુર્ગંધ મારતી ગટર આપણા માટે અપવિત્ર છે પરંતુ તેમાં રહેતી જીવાત માટે પવિત્ર છે. ઈશ્વરની રચનાજ એવી છે કે એકનું ઝેર બીજાને માટે અમૃત થાય છે. @3.00min. જે ઘડાયેલું ન હોય અને સ્વયમ સ્થાપિત હોય તેને આપણે સ્વયમભૂ કહીએ છીએ. કબીર સ્વયમભૂ છે. રામતીર્થ: કેટલીક વાર મૂર્ખામી એ પરમ જ્ઞાન બનતું હોય છે અને પરમ જ્ઞાન મૂર્ખામી બનતું હોય છે. @6.00min. “खुदा हम खानाबदोशोकी करे खुद खानसामानी, नया रोजा नया दरवा नया मंजिल नया पानी.એક ભૂખ્યા સાધુ વિશે(સ્વામીજીનો અનુભવ). ઉદાહરણ: નાના માણસો બહું મોટા હોય છે અને મોટા માણસો બહું નાના હોય છે. શ્રી મદ રાજચંદ્રને ગુરૂ ન હતા @10.26min. સ્વામીજી કહે છે અમે કંઠી બાંધતા નથી પણ બાંધી હોય તો છોડાવીએ છીએ કેમકે આપણા પ્રાચીન ધર્મમમાં કંઠી બાંધવા વિશે કોઈ વાત નથી. પવિત્રતા-અપવિત્રતા. છોકરાંઓની રાગ-દ્વેષ વિનાની પરમહંસ દશા વિશે. બુલ્લેશાની કાફીઓ. સંત તુકારામ. @15.30min. ભગવદ ગીતાનો વ્યહવારિક માર્ગ: પ્રત્યેક કર્મ અશુદ્ધ છે, કારણકે
કર્મનું મૂળ વાસના છે અને તે વાસના સ્વાર્થ સાથે જોડાયેલી હોય છે. ત્યાગમાં પણ સ્વાર્થ હોય છે. એટલે કર્મ માત્ર અશુધ્ધ હોય છે. તો તેની શુદ્ધિ કેવી રીતે થાય છે? શુદ્ધિ કરનારા તત્વનું નામ છે “ભક્તિ” કર્મની ગુંચવણને જ્ઞાન દૂર કરે છે. @17.24min. વિવેકાનંદની પક્ષીના ઉદાહરણ દ્વારા કર્મ, ઉપાસના(ભક્તિ) અને જ્ઞાન વિશે સમજણ. વખાણ સાંભળવાની વાસના વિશે. @20.03min. “नास्ति बुद्धिरयुक्तस्य….सुखं…(२-६६). ઇન્દ્રિયોના સુખ ભોગવવાની ઈચ્છા વાસના છે પરંતુ લોક કલ્યાણનું કામ કરવાની ઈચ્છા તે ભાવના છે. આજસુધી હજ્જારો સ્ત્રીઓએ પુરુષોનો ઉદ્ધાર કર્યો પરંતુ અત્યાર સુધી એવો એક પુરુષ પાક્યો નથી કે જેણે બગડેલી, વંઠી ગયેલી સ્ત્રીનો ઉદ્ધાર કર્યો હોય. જાડેજા લોકોની અવદશા કેવી રીતે થઇ? તે વિશે. @26.13min. જેસલ-તોરલ વિશે. બુદ્ધ- ગુણિકા વિશે. @29.17min.अभयं….आर्जवम्:…(१६-१). બુદ્ધે બધાને માટે ખુલ્લા મુક્યા એટલે અડધી દુનિયામાં છવાઈ ગયા. આપણે દરવાજા બંધ કર્યા એટલે કુક-મંડૂક થઇ ગયા અને તેથી આપની દુર્દશા થઇ. @31.51min. સંસાર રામાયણ પુસ્તક અને સ્ત્રીની વિશેષતા વિશે. @35.27min. મૃત્યુથી બધાને બીક લાગે છે. એક જેલના ડોક્ટરની જાણવા જેવી વાત જેણે ૮૦૦ માણસોના મૃત્યુના સર્ટીફીકેટ લખેલા. તોરલે પાપ પ્રકાશિત કર્યું. @44.17min. મેક્ષિકોમા ચર્ચની મુલાકાત. કબીરનો દોહો: “निंदक नियरे राखिए आँगन कुटी छवाय, बिन सबु बिन पानीसे मेल हमारा जाय. @46.54min. યાત્રા કરવા ગયા ત્યાનો અનુભવ. જેસલ-તોરલનું દિવ્ય મૃત્યુ.

listen – Side B
કર્મ સ્વભાવથી શુદ્ધ નથી, ભાવનાથી શુદ્ધ થતું હોય છે અને ભાવનાથી ભક્તિ આવતી હોય છે. “नास्ति बुद्धिरयुक्तस्य….सुखं…(२-६६). ઉદાહરણ: ગાંધીજીને આગાખાન મહેલમાં કેદ કર્યા અને ત્યાંજ કસ્તુરબાનું ગાંધીજીના ખોળામાં માથું મુકીને મરણ થયુ. આભડછેટ વિશે. @2.30min. એક વેપારીની દુકાનની મુલાકાત. @5.0min.ભગવદગીતા એક સ્પષ્ટિકરણ છે. ભગવાન ઉકરડામાં છે? @7.24min.ભાવના એટલે શું? શ્રીજી મહારાજ બેઠા છે ત્યાં એક ભક્તે તે જમાનાની કિંમતી ૫૦૦ રૂપિયાની સાલ ઓઢાડી. થોડીવાર પછી એમણે દીનાનાથ ભટ્ટને આપી દીધી. એકજ ઘટનામાંથી બે વિચારો પ્રગટ થશે તે સાંભળો. @10 .37min. જાત્રા કરવા ગયા ત્યાં નિયમ લેવા વિશે. રામકૃષ્ણ પરમહંસ પાસે લોકો શાંતિ લેવા જાય. કર્મની અને જ્ઞાનની શુદ્ધિ ભક્તિથી થાય. @13.56min. પંડિત કેશવ કાશ્મીરી દિગ્વિજય કરવા નીકળ્યો અને બંગાળ પહોચ્યો ત્યાં શ્રી ચૈતન્ય મહાપ્રભુ સાથે શાસ્ત્રાર્થ સાંભળો.પંડિત મટીને ભક્ત થઇ ગયો. @19.34min. हरिजन हारा ही भला जीतन दे संसार, हारा हरी पे जाएगा जीते फुले फुलाय….कबीर. ભક્તિયોગ “एवं सततयुकता ये….योगवित्तमा…(१२-१). આ પ્રશ્નનો જવાબ બધા માટે છે. મારા ભક્તના યોગ ક્ષેમની જવાબદારી મારી છે. @21.17min. એક વ્હોરાજી સાથે સાંભળવા જેવી સત્સંગની વાત. ઈશ્વર છે તેનો ટેસ્ટ કર્યો. બે માર્ગ છે, એક સગુણ સાકાર અને બીજો નિર્ગુણ નિરાકાર ઉપાસના કરનારો. બંને ઉત્તમ છે પરંતુ અવ્યક્તની ઉપાસના કરનારને વધુ કષ્ટ પડે છે. @26.41min. ભગવદ ગીતની વ્યાખ્યા મહાભારતમાં છે તે સાંભળો. @28.45min. મહાભારતની બીજી ઘટના. @30.52min. દ્રૌપદી પાંચ પાંડવને સ્વિકાર કરે ખરી? લોકો સ્વિકારે? આ ઘટના નથી, રહસ્ય સાંભળો. @33.41min. “इदन्ते नातपस्काय….योभ्य्सुयति…(१८-६७). આ ગીતા જ્ઞાન જેને તેને સંભળાવવું નહિ.મત્સ્યવેધનું રૂપક સાંભળો. માછલુંના પ્રતિકની અને ધનુષની સમજણ. @38.14min.सत्यम् शिवम् सुन्दरम् ગીતની સમજણ. @૪૦.૨૫મિન. ભજન – સ્તુતિ કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ, ઓમ નમો નારાયણા, ઉપનિષદનો શાંતિ પાઠ – શ્રી પંડિત જશરાજ.