હિંદુ મુસ્લિમ ધર્મ ચર્ચા – લબક ટેક્ષાસ

Side A –
– વ્યક્તિ પૂજા – મુસ્લિમ ધર્મમાં વ્યક્તિ પૂજાનો જે વિરોધ છે તે અલ્લાહ તરીકે, અલ્લાહ તરીકે કોઈને ન માનવાનું. પયગંબર તરીકેનું જે માન મહંમદ પયગમ્બરને મળ્યું, તે કોઈને મળે નહિ, પછી ભલે એ વ્યક્તિ ગમે એવો લાયક હોય. કોઈપણ ચિંતનને એક વ્યક્તિ કે ગ્રંથ, કે બંને સાથે બાંધી દેવામાં આવે તો આખું ચિંતન બંધ થઇ જાય, પ્રગતિ ન થાય. પ્રગતિ ક્યારે થાય કે જેમ રાઈટર બંધુએ પ્લેન ઉડાડ્યા તે છેલ્લા ન હોવા જોઈએ. આપણે ત્યાં ચિંતનની છૂટ આપી છે. કોઈ વ્યક્તિને આપણે કેન્દ્રમાં મૂકી નથી. અને મુકીએ એટલે સંપ્રદાય થઇ જાય. ૧૩૦૦-૧૪૦૦ વર્ષ પહેલા અરબસ્તાનમાં ૮૬ મૂર્તિઓની પૂજા થતી હતી. એમાંની સોમનાથની પણ સુમનાથ તરીકે પૂજા થતી હતી. મહંમદ સાહેબે ૪૦ વર્ષની વિધવા આરબ બાઈ સાથે લગ્ન કર્યા અને એ આરબ બાઈએ સૌથી પહેલા ઇસ્લામ ધર્મનો સ્વીકાર કરેલો, એના કારણે તોફાનો થયા અને મહંમદ સાહેબ ત્યાંથી હિજરત કરીને મદીના ગયા. @5.43min. મુસ્લિમોમાં પણ જ્ઞાતિ પ્રથા છે તે સાંભળો. તમને ખબર હોય તો અરબસ્તાનની રાજકુમારીને અને તેના પ્રેમીને રાજકુટુંબનો ન હોવાથી પથરા મારીને મારી નાંખવામાં આવ્યા હતા. મહંમદ સાહેબે ૭૨ જિહાદી યુદ્ધો બીનમુસ્લીમો સામે કર્યા. એમના અવસાન પછી વિખવાદ થયો, બે ફાંટા પડ્યા. જે સુન્ની થયા તેમણે ખલીફાની સ્થાપના કરી. ખલીફા રાજનેતા પણ છે અને ધર્મનેતા પણ છે. @10.36min. મહંમદ સાહેબના માત્ર સોજ વર્ષમાં છેક સ્પેન સુધી પહોંચી ગયા. એમણે ઈરાનમાં પારસીઓને કન્વર્ટ કર્યા, એશીઆની મોટામાં મોટી લાઈબ્રેરી બાળી નાંખી, પછી એમના હુમલા ભારત પર થયા. મુસ્લિમો અંદરો-અંદર એટલું લડ્યા કે દુનિયાની કોઈ પ્રજા એટલું લડી ન હોય. કોઈ બાપ એના મોતે મર્યો નથી. આમ જોવા જાવ તો ભાગ્યેજ કોઈ બાદશાહે ઇસ્લામના પાયાના સિદ્ધાંતો પાળ્યા હોય. સૌથી વધુ ઔરંગઝેબે પાળ્યા. જે સૌથી વધારે પાળે તે વધુ કટ્ટર હોય. @15.45min. મહંમદ ગઝની એક વાર ૫૫૦૦ ગુલામો ભારતમાંથી લઇ ગયેલો અને ગઝનીમાં ચાર-ચાર આનામાં વેચેલા. વર્ણવ્યવસ્થાને લીધે આપણે ત્યાં કોઈ યોદ્ધાઓ હતાજ નહિ કેમ? તે સાંભળો.મુસ્લિમોએ બહુ સરળતાથી રાજ કર્યું. જો અંગ્રેજો ભારતમાં ન આવ્યા હોત તો આખું ભારત મુસ્લિમ થઇ ગયું હોત, અથવા મહંમદ અલી ઝીન્હાએ પાકિસ્તાન જુદું ન માંગ્યું હોત તો અડધું-પોણું મુસલમાન થઇ ગયું હોત. હિંદુઓ એટલા બધા કમજોર હતા અને આજે પણ છે કે અમદાવાદમાં પોળોની પોળ ખાલી કરીને ભાગી રહ્યા છે. આપણને સસલાં અને હરણાં બનાવવામાં આવ્યા છે. @19.37min. અમેરિકા આખી દુનિયા પર પ્રભાવ રાખે છે એ સારું છે. ભારતની પાસે અત્યારે યુદ્ધનેતા નથી. કાશ્મીર માટે યુદ્ધ કરવાના ઘણા નિમિત્તો આવ્યા પણ આપણે લડ્યા નથી. યુદ્ધ ન કરવાના ચાર કારણો, યુદ્ધનેતા નથી, પાકિસ્તાનની જેમ લોબી નથી, પાકિસ્તાન જેવા શસ્ત્રો નથી, રશિયન કચરો છે., ISI જેવી ગુપ્તચર સંસ્થા નથી. વધુ આગળ સાંભળો. @23.59min. ૨૫૦૦વર્ષ પહેલાં જે આપણે ત્યાં બૌદ્ધો અને જૈનોના શ્રવણ દર્શનનો ઉદય થયો, અતિરેકભર્યો અહિંસાવાદ આવ્યો એણે આખા ભારતીય દર્શનને હચમચાવી નાખ્યું. અશોકનું રાજ અફઘાનિસ્તાન સુધી ફેલાયેલું હતું પણ એજ અશોકને બુદ્ધ ભિક્ષુઓએ શસ્ત્રો છોડાવી દીધા. વૈદિક પ્રભાવ દબાઈ ગયો અને શ્રવણ પ્રભાવ ફેલાયો. બુદ્ધની પાછળ ૬૦,૦૦૦ ભિક્ષુકો ફરતા હતા. @28.07min. ઉત્તર ગુજરાતમાં પંચાસર, શંખેશ્વરની બાજુના ૫૦૦૦ની વસ્તી વાળા ગામમાં એકજ ફકીર દાદાગીરીથી રહે છે, કેમ? પલાયનવાદ એટલે શું તે સાંભળો. સ્ત્રી અને પૈસા એટલેકે કાંચન અને કામિનીનો જે ત્યાગી હોય એનેજ મોક્ષ મળે. પ્રજા જે પહેલેથીજ દુર્બળ હતી તે વધુ દુર્બળ બની. નાના નાના છોકરાંઓને સન્યાસ આપે એ વ્યાજબી નથી. @34.59min. ભર યુવાનીમાં તીવ્ર વૈરાગ્યથી જે સાધુ થયા હોય તે વૃદ્ધાવસ્થા આવતા એટલા બધા રાગી થઇ જાય કે બધી વસ્તુઓ ભેગી કરે. કોઈને સાધુ થવાની જરૂર નથી. ઋષિમાર્ગમાં તમે પતિ-પત્ની એકબીજાના પૂરક થઈને રહો. વેદો બાબતમાં આપણો ધાર્મિક મત સાંભળો. @39.54min. કુરાન બોલવાનો અધિકાર પહેલાં કુરેશીઓનેજ હતો, કારણકે લોકો અશુદ્ધ બોલતા. આજે પણ સ્ત્રીઓને મસ્જીદમાં પ્રવેશ નથી. વેદો અને સગોત્ર વિવાહ નિષેધ, લોમ-વિલોમ નો ભેદ વિશે સાંભળો.ગુજરાતમાં જે ભંગી લોકો છે તે કોણ છે? ૫૦% બ્રાહ્મણો છે. વ્યવસ્થા એવી કરી કે, માં બ્રાહ્મણી અને બાપ શુદ્ર હોય તો પ્રજા ચાંડાલ થાય. આ વર્ણવ્યવસ્થાએ બહુ જુલ્મો કર્યા. આજે ગુજરાત, બિહાર કે ભારતના બધા હરિજનો ક્રિશ્ચિયન કે મુસ્લિમ થવા તૈયાર થાય તો તમે એમને હિંદુ રાખવા માટે કરશો શું? આજે વર્ણવ્યવસ્થા ઘણી નીકળી ગઈ છે. વિજ્ઞાન એટલું જોરથી આવી રહ્યું છે કે બધું બદલી નાખશે. @46.52min. પાંડુરંગ શાસ્ત્રીનું “સંસ્કૃતિ ચિંતન” પુસ્તક વિશે. જેમાં એમણે ભયંકર રીતે વર્ણ વ્યવસ્થાનું સમર્થન કર્યું છે. કર્મથી વ્યવસ્થા થઇ શકે નહિ. આ બાબતમાં દયાનંદ સરસ્વતીએ પહેલી ક્રાંતિ કરી.

Side B –
– ગુણથી અને કર્મથી વર્ણવ્યવસ્થા કરવી શક્ય નથી. જ્ઞાતિ અને જાતિનો ભેદ સમજો. જ્ઞાતિ પ્રથા મુસ્લિમોમાં પણ છે. આ વર્ણવ્યવસ્થાથી પ્રજાને વર્ણ પૂજક, વંશ પૂજક, વેશ પૂજક બનાવ્યા પણ ગુણ પૂજક ન બનાવ્યા. અર્જુન, કર્ણ અને એકલવ્ય યોગ્યતાની દ્રષ્ટીએ ત્રણેય સમાન છે. પરંતુ જે સ્થાન અર્જુનને મળ્યું છે તે કર્ણ અને એકલવ્યને ન મળ્યું. સ્વામીજીનું માનવું છે કે વેદોની રચના થતાં એક હજાર વર્ષ લાગ્યા છે. પહેલા આર્યો સિંધુ નદી અને પંજાબની નદી કિનારે રહેતા ત્યારે આખી દુનિયામાં દેવવાદ હતો. આખી દુનિયા માંસાહારી હતી. દેવવાદમાંથીજ કર્મવાદ નીકળ્યો છે.@5.45min. એક-એક વેદના ચાર-ચાર ભાગ છે, સંહિતા, આરણ્ય, બ્રાહ્મણ અને ઉપનિષદ. બુદ્ધના પૂર્વ અને ઉત્તર કાળમાં ઉપનિષદોની રચના થઇ. એકાદશ ઉપનિષદો બુદ્ધની આજુબાજુ રચાયેલા છે. ઉપનિષદોનું જ્ઞાન વિદ્વાનો માટે માર્યાદિત રહ્યું. બુદ્ધના બે મૂખ્ય ભાગો થયા, મહાયાન અને હિનયાન.મહાયાની ઉપાસના પ્રધાન અને હિનયાની જ્ઞાન પ્રધાન થયા.આજે રીઅલ મુસ્લિમો એવું માને છે કે આખી દુનિયાને મુસ્લિમ બનાવવી. ભારતમાં “સીમી” નામની સંસ્થા છે એ કહે છે કે ભારત આખું મુસ્લિમ થઇ જાય તો એનો પ્રોબ્લેમ ઉકેલાય જાય. @11.08min. પ્રકૃતિ સંસ્કૃતિનું નિર્માણ કરે છે, તે વિશે સાંભળો.ભારતમાં બે જાતના મુસ્લિમોએ રાજ કર્યું. મુસ્લિમો અને મોગલો. મોગલો એટલે બાપ તુર્ક અને માં મોંગોલ. એના પહેલાનાં મુસ્લિમો કાંતો અફઘાનો, તુર્ક કે ગુલામવંશીય છે. મોગલો ૧૫મિ સદી પછી શરુ થયા.@15.42min. આખી દુનિયા જો મુસલમાન થઇ જાય તો કેવી થાય? સારી થતી હોય તો માન્ય રાખીએ, પણ બધે બુરખાજ બુરખા. પાકિસ્તાનમાં દર મહીને ઓછામાં ઓછી એક સ્ત્રીને પથ્થરથી મારવામાં આવે છે. આ અલ્લાહનો ઓર્ડર છે. ઇસ્લામમાં વ્યાજ હરામ છે, પરંતુ સૌથી વધારે ખરાબ પઠાણી વ્યાજ છે. દુનિયાની સૌથી વધારે વ્યભિચારી પ્રજા મુસલમાનોની, એવું કહેવાય છે. એને ઘર ન બતાવાય, એ પહેલો એટેક તમારી બહેન દીકરી પર કરશે. મહંમદ સાહેબે નવ પત્નીઓ કરેલી, બીજા માટે ચારની વ્યવસ્થા કરેલી. એમણે એમની દત્તક પુત્રની પત્નીને પોતાની પત્ની બનાવી. લોકોનો હાહાકાર થાય એટલે કુરાનમાં આવી ગયું કે, આ રીતને અમે માન્ય રાખીએ છીએ. @20.02min. અરબસ્તાનની તેલની આવક બાદ કરો તો સૌથી વધારે ગરીબી મુસ્લિમોમાં છે. જનરલ મુસર્ર્ફે એકરાર કર્યો છે કે અમે મુસ્લિમો આખી દુનિયામાં અભણ અને ગરીબ છીએ. અશિક્ષિત કેમ છે? મહંમદ બખ્તિયારે નાલંદા વિદ્યાપીઠનો નાશ કર્યો, પ્રોફેસરોને મારી નાખ્યા કારણકે કુરાન સિવાય બીજા કોઈપણ પુસ્તકો માન્ય નથી. જે સીધો સાદો મુસલમાન છે એતો ઘણો સરળ છે. જે મદ્રેસામાં ગયા એનું મગજ બગડેલું છે. @24.32min. ધાર્મિક દ્રષ્ટીએ રામ દ્વાપરમાં અને કૃષ્ણ ત્રેતામાં થયા એટલે વચ્ચે લાખો વર્ષોનું અંતર છે. પણ ખરેખર મિશ્રમાં જે પીરામીડો છે, એવું આપણી પાસે કશું નથી. જે કંઈ મળે છે તે હડપ્પા અને મોન્હે-જો-દડોમાથી, ઠીકરા અને રમકડા જેવું. મારી એવી માન્યતા છે કે આ બધા મહાકાવ્યો છે, વધુ આગળ સાંભળો. થાઈલેન્ડના લોકો કહે છે કે રામ અમારે ત્યાંના છે. ત્યાં અયોધ્યા અને સરયૂ નદી છે. આની થોડી ઐતિહાસિક ઝલક મૌર્યવંશમાંથી મળે છે. મૌર્યવંશના દશ રજાઓ પૈકી ત્રીજો કે ચોથો રાજાનું નામ દશરથ છે, અને એ રાજાએ પોતાના પુત્રને પત્ની સાથે વનવાસ આપેલો એ ઐતિહાસિક ઘટના છે. આ ઘટનાને કવિઓએ ગાથા બનાવી, રંગોળી પૂરીને લખ્યું હોય એવું લાગે છે. @39.18min. સંપાદિત ગ્રંથો વિશે. @44.24min. भजन – प्रबल प्रेमके पाले पड़कर – श्री पुरुषोत्तम जलोटा.